Motivational Quotes, Status in Gujarati: શું તમારી વિચારસરણી પણ નેગેટિવ થઈ ગઈ છે? નેગેટિવથી પોઝીટીવ તરફ વિચારવા માટે તમારે ફક્ત તમારો અભિગમ બદલવાની જરૂર છે. જીવનમાં તમારી સાથે શું થઈ રહ્યું છે તે તમે કેવું અનુભવો છો, તમે કેવું વિચારો છો, તમે કેવું વિચારો છો તેના પર નિર્ભર છે. તમારી અપેક્ષાઓ શું છે અને કેટલી છે. શું તમને તમારી જાતમાં વિશ્વાસ છે? આજે અમે આ પોસ્ટમાં તમારા માટે ગુજરાતીમાં પ્રેરક અવતરણો લાવ્યા છીએ. આ પ્રેરક અવતરણો જીવનને તમે જે રીતે જુઓ છો તે બદલવા વિશે છે. પરંતુ તેમાં એક મહત્વપૂર્ણ અને રસપ્રદ યોગદાન છે.
જો તમે તમારી વિચારસરણીમાં સુધારો કરશો તો તમે ખરેખર તમારા જીવનમાં સુધારો કરશો અને કેટલીકવાર આ પરિવર્તન આંખના પલકારામાં થાય છે.તે એવું હોઈ શકે છે કે સકારાત્મક શબ્દ કોઈને સ્મિત આપે છે.
મિત્રો, લોકો રાતોરાત સફળ થતા નથી. કોઈની સફળતા, સંપત્તિ, સુખ અને ઉજ્જવળ ભવિષ્ય પાછળ, સમય સાથે સખત મહેનત અને ધમાલ છે. આ સમગ્ર બ્રહ્માંડમાં, ફક્ત એક જ વસ્તુ પર તમારું સંપૂર્ણ નિયંત્રણ છે - તે છે તમારી વિચારસરણી, અને આ બધું મોટિવેશન સ્ટેટસ ગુજરાતી દ્વારા શક્ય છે.
સફળતા મેળવવા માટે, તમારે દરરોજ તમારા ધ્યેયની થોડી નજીક આવવું જોઈએ અને તમારી જાતને સુધારવા માટે દરેક તકનો ઉપયોગ કરવો જોઈએ. તમારી મહત્વાકાંક્ષા, તમારી ઇચ્છાશક્તિ અને આપેલ ગુજરાતી પ્રેરક અવતરણો અને ગુજરાતીમાં હકારાત્મક પ્રેરક અવતરણોનો ઉપયોગ કરો.
life motivational quotes in gujarati |
Motivational Quotes in Gujarati
શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે મારા ઉપર ભરોસો રાખો
પણ એવું નથી કીધું મારા ભરોસે બેસી રહો
પરિસ્થિતિ માણસને ઉમર થી પહેલા
વધારે સમજદાર બનાવી દે છે .
જિંદગીમાં ક્યારેય એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના
કરી લેવું કે, લોકો ભૂલી જાય કે તમે માણસ છો…
સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું
ઇચ્છાઓ ને વેચવા માટે.. સાંજે સપનાઓ ખરીદી લઉ છું..
જે વ્યક્તિ બીજાના ચહેરા ઉપર ખુશી લાવી શકે છે ઈશ્વર એના
જીનમાં ક્યારેય ખુશી ઓછી થવા દેતા નથી.
ધીરજ અને સહનશીલતા કમજોરી નથી દેતી એ તો અંદર
તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી
અવાજ ઉંચો હશે તો એ અમુક લોકો સુધીજ પહોંચશે પણ જો
તમારો વિચાર ઉંચો હશે તો એ બધા સુધી પહોંચશે.
બીજાના સ્વાભાવ ને સુધારવા જશો તો ક્યારેય પ્રશ્નનો અંત
નહિ આવે પણ જો પોતાના સ્વભાવ સુધારશો તો પ્રશ્ન જ નહીં રહે
ખૂબ દૂર સુધી જવું પડે, ફક્ત એ
જાણવા માટે કે આપણી નજીક કોણ છે
જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!
હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું ,
કારણકે તે મને એવું ઘણું આપ્યું છે ,
જેની મેં કલ્પના પણ નહોતી કરી
હતા કિનારે તોય અમે પ્યાસા રહી ગયા ,
જાણે લાગણીના વ્યવહારમાં અમે કાચા રહી ગયા .. !!
સદ્દવ્યવહાર એ ભાષા છે જે બહેરો સાંભળી
શકે છે અને આંધળો જોઈ શકે છે
જિંદગીમાં એક વાત કાયમ યાદ રાખજો કે
તમે ઓળખાણ બધીજ જગ્યાએ રાખજો
પણ ભરોષો પોતાના ઉપરજ રાખજો.
Gujarati Motivational Quotes text
આજના વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિ વ્યસ્ત અને એકલવાયું છે.લોકો એકલા અને દુઃખી છે, ખાસ કરીને આજના યુવાનો સૌથી વધુ એકલા, હતાશ અને નિરાશ છે. આજના યુવાનો પોતાની કારકિર્દીને લઈને ખૂબ જ ચિંતિત છે. હૈ ઘણા લોકો તેમના જીવનમાં ઘણું બધું કરવા માંગે છે, પરંતુ એવી ઘણી પરિસ્થિતિઓ છે જે તેમને તોડી નાખે છે.તેની જરૂર છે કારણ કે પ્રેરણા આપણા માટે ઊર્જાની જેમ કામ કરે છે.
Motivational Quotes, Status in Gujarati: ગુજરાતીમાં પ્રેરક અવતરણો
મોટિવેશન એ બહુ નાનો શબ્દ છે પરંતુ ખરા અર્થમાં તે કોઈનું પણ જીવન બદલી શકે છે. પ્રેરણાની આ શક્તિને ઓળખીને, અમે તમારા માટે કેટલાક પસંદ કરેલા મોટિવેશનલ ક્વોટ્સ પ્રદાન કર્યા છે જેથી આ પ્રેરક અવતરણો (હિન્દીમાં પ્રેરક અવતરણો) તમારું જીવન બદલી શકે. ઊર્જાથી ભરો. અને તમે તમારા જીવનમાં જે પણ ધ્યેય પ્રાપ્ત કરવા માંગો છો તે હાંસલ કરવા માટે હંમેશા તમને પ્રોત્સાહિત કરો.
motivational thoughts in gujarati |
જિંદગીમાં એક વાત કાયમ યાદ રાખજો કે
હિંમત ક્યાંય ભાડા ઉપર નથી મળતી
એતો પોતેજ કરવી પડે છે.
સફળ થવા માટે તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ બાકી
તો મુશ્કેલીની શું ઓકાત કે તમારી વચ્ચે આવી શકે.
જે બીજા ઉપર ભરોષો રાખે છે એ બધીજ વખત સફળ થઈ
શકતા નથી પણ જે ભગવાન ઉપર ભરોષો રાખે છે
એ કાયમ સફળ થાય છે.
કોઈ તૂટે તો સજાવતા શીખો, કોઈ રિસાય તો મનાવતા શીખો..
સાહેબ સંબંધો તો તકદીરથી મળે છે,
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો.
ધીરજ એટલે.. રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા. શુભ સવાર
એક વૃક્ષે કબૂલાત કરી કે, મારા પાંદડા રોજ ખરે છે,
છતાંય પવન સાથે મેં સંબંધ બગાડયા નથી.. શુભ સવાર દોસ્ત
ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી..
પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે..!
જેવો બીજાને સમજવાનો આગ્રહ છે
એવો પોતાની જાતને સમજવાનો હોય
અને જેવો બીજાની ભૂલ જોવાનો આગ્રહ છે
તેવી પોતાની ભૂલ જોવાનો હોય તો ક્યારેય નિષ્ફ્ળ ના થવાય
એક ભૂલ તમારો અનુભવ વધારે છે ,
જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે
સાચો સબંધ એ પુસ્તક જેવો હોય છે,
પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય પણ
એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું
Inspirational Quotes in Gujarati
positive motivational quotes in gujarati |
કંઈપણ પ્રાપ્ત કરવા માટે, તમારે ફક્ત બે ચીજોની જરૂર છે:
પ્રથમ, પ્રતીતિ અને બીજું, ક્યારેય ન સમાયેલ ઉત્સાહ.
જો મહેનત એક આદત બની જાય,
તો સફળતા એક મુકદ્દર બની જાય છે.
નિર્ણય એક એવો શબ્દ છે,
જે લેવો પણ કઠીન અને આપવો પણ કઠીન…
નજર અને નસીબનો પણ સુ સંયોગ છે સાહેબ,
નજર પણ તેને જ પસંદ કરે છે જે નસીબમાં નથી હોતું.
પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો ,
બંને મળીને એક બીજાને માી લઈ શુ
અર્જુનને દોડાવવો હોય તો શ્રીકૃષ્ણ બનવું પડે અને
શ્રીકૃષ્ણને દોડાવા હોય તો સુદામા બનવું પડે
સાચા અંતરના આશિર્વાદ
માગવા કરતા મળે એ સાચા .
એવા મિત્રોનો જ હાથ પકડવો જોઈએ
જે કોઈ પણ પરિસ્થિતિમાં આપનો સાથ ના છોડે.
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો ,
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે એ આપણી
સમજણ છે પણ હકીકતમાં
તો ખુશી મેળવવા માટે ઘણું
બધું જતુ કરવું પડે છે.
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો,
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .
તમને કોઈ સમજી ના શકે ‘ એટલા બધા અઘરા ના બનો , કેમ કે
અઘરા દાખલાઓને હોંશિયાર વિદ્યાર્થીઓ પણ વિકલ્પમાં છોડી દેતા હોય છે..
inspirational quotes in gujarati |
રૂદ્રાક્ષનો મણકો હોય કે માનવી, સાહેબ…
એક મુખવાળો જો મળી જાય, તો બેડો પાર…
દિવસ બીજાના કર્યોમાં પસાર થઈ જાય છે,
અને રાત તમારી યાદોમાં.
ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ
ક્ષણ નકામી વેડફશો નહિ….
તક ઉગતા સૂરજ જેવી છે,
જો તમે લાંબો સમય એની રાહ
જોઈને બેસી રહ્યા એ તક જાતીજ રહેવાની !!
Motivation Status Gujarati
Motivational Quotes and Status in Gujarati |
પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું ,
એ પણ એક ‘ સાચા પ્રેમ ની નિશાની છે .
લોકોના વિચારે ના ચાલો પણ પોતાના વિચાર એટલા
સુંદર બનાવો કે લોકો તમારા વિચારો ઉપર ચાલે
ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ કામયાબી
પર તાળીઓ થી પણ મૂલ્યવાન હોય છે..
તમારી પાસે જે નથી એની તમે ચિંતા છોડશો તો
જ તમારી પાસે જે છે તેનો આનંદ આવશે
તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસજે તમને
સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો.
આપણા લક્ષ્યને એટલું મોટું બનાવી દો કે
સમય બગાડવાનો તમારી પાસે સમયજ ના વધે.
સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ,
તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !!
બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય વીતી ગયેલા સમયનો શોક નથી
કરતો અને ભવિષ્યની ચિંતા નથી કરતો પણ
માત્ર વર્તમાનકાળને લક્ષ રાખી આગળ વધે છે.
જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે ,
ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની
વિરુદ્ધ જવું પડે છે , નહીં કે પવન સાથે .
ગઈકાલ એ મૃતદેહ સમાન છે,
આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે
દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે .
સમય આપણને મજબૂત બનાવે તે પહેલા આપણે
જાતેજ મજબૂત બની જવું જોઈએ કારણકે સમય કોઈની રાહ જોતો નથી.
જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય,
તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ !!
Also Read
પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી
ઉપર જવાની કોશિશ કરો , પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી .
હારેલો માણસ જે કરી શકે છે,
તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી.
દુનિયામાં દુઃખી વ્યક્તિની સંખ્યા ક્યારેય નથી વધતી
પણ વ્યક્તિની સહનશક્તિની જ ઓછી થાય છે
આજની તકો
ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે.
Best Motivational Quotes in Gujarati
મિનિટ જાય છે એ પાછી નથી આવતી ,
એ જાણવા છતાંયે આપણે કેટલી બધી મિનિટો બરબાર કરીએ .
પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું ,
એ પણ એક ‘ સાચા પ્રેમ ની નિશાની છે .
તમે ક્યારેય પણ હાર માનશો નહીં,
કોને ખબર તમારો આગલો પ્રયાસ જ
તમને સફળતા તરફ દોરી જાય.
જેમ જેમ નામ તમારું ઉંચુ થાય તેમ તેમ શાંત ૨હેતા શીખો ,
કારણ કે અવાજ હંમેશા સિક્કાઓ કરે છે , નોટો નહિ
જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
motivation status gujarati |
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો ,
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .
ખુદમાં વિશ્વાસ હોવો
એ સફળતાનું પહેલું રહસ્ય છે.
ક્યારેય એક જેવો નથી રહેતો સમય સંજોગો
અને લો એને બદલવા પર મજબુર કરી દે છે .
ખુદની ઓળખાણ બનાવવામાં
જે મજા છે
એ બીજાની પડછાય બનવામાં નહી.
દુનિયા માં ફક્ત દિલ જ એવું છે .
જે આરામ કયૉ વગર કામ કરે છે .
એટલા માટે એને ખુશ રાખો
પછી ભલે આપણુ હોય કે પછી બીજા નુ
મહેનત અને લગન હોય તો,
મંજિલ સુધી પહોંચતા,
તમને કોઈ રોકી નહીં શકે !!
કિંમત હંમેશા બંને જગ્યા એ ચૂકવી પડે છે
બોલવાની પણ અને ચૂપ રેહવાની પણ
જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે...
Motivational Thoughts in Gujarati
સ્વાર્થી માણસ આપણી નજીક આવે પછી ખ્યાલ આવે છે કે એ સ્વાર્થી છે ,
પરંતુ નિશ્વાર્થ માણસ આપણા થી
દૂર જાય પછી જ ખ્યાલ આવે કે એ નિશ્વાર્થ હતો .
મળ્યો મોકો લડી લે તું, દોડી લે તું,
લોકો તને જોવા આવે એવું કામ કરી લે તું,
સપના ને કરવા સાકાર દોડી લે જે તું...
કાલે શું થશે એ વિચારવામાં આજ કાઢી નાખી ,
જે થશે એ સારું થશે એજ આશાએ આખી જિંદગી કાઢી નાખી
best motivational quotes in gujarati |
ખુદમાં વિશ્વાસ હોવો
એ સફળતાનું પહેલું રહસ્ય છે.
પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો ,
બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .
ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ
કામયાબી
પર તાળીઓથી પણ મૂલ્યવાન હોય છે.
વિષથી ભરેલા વીસને ( 2020 ) અલગ અલગ રહી ભુલાવીએ ,
એક wish લઇને આવેલા એકવીશને ( 2021 ) ભેગા થઇ વધાવીએ .
જે ભાનમાં હોય છે,
એ ક્યારેય અભિમાનમાં નથી હોતા...
જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે ,
તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે .
જે વ્યક્તિ પોતાને
Control કરી શકે છે,
તે જીવનમાં કંઈ પણ કરી શકે છે.
જિંદગી જેવી મળી છે તેવી જીવી લ્યો
સાહેબ
મજા જીવવામાં છે ફરિયાદ કરવામાં નહી.
Positive Motivational Quotes in Gujarati
એક નવી શરૂઆત
ક્યારેય પણ સરળ હોતી નથી.
હારીને પન ના હારવું
એજ શરૂઆત છે જીતની...
આજની તકો
ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે.
ઉદાહરણ આપવું તો સહેલું છે,
પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે !
જીંદગીમાં ઉમ્મીદ તો નહીં જ છોડવાની દોસ્ત
કેમકે કમજોર આપણો સમય હોય છે
આપણે નહીં
કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, સાહેબ
પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે.
જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે ,
તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે .
અસલમાં એ જ રસ્તાની ચાલ સમજે છે,
સફરની ધૂળને જેઓ ગુલાલ સમજે છે.
આશા ના છોડતા સાહેબ,
આજનો દિવસ ગઈકાલ કરતાં સારો હશે !
પ્રેમ જો નસીબમાં જ ના હોય ને દોસ્ત તો ,
સંજોગ તમારી વફાદારી ને પણ ખોટી સાબિત કરે છે .
જીંદગીમાં ઉમ્મીદ તો નહીં જ છોડવાની
દોસ્ત કેમ કે કમજોર
આપણો સમય હોય છે આપણે નહીં.
એક સમાન ભાષા બોલનારાઓ નહી ,
પરંતુ એક સમાન લાગણી ધરાવતા લોકો ,
ઍક બીજાને સમજી શકે છે
Life Motivational Quotes in Gujarati
ભગવાને કોઈનું નસીબ ખરાબ લખ્યું જ નથી સાહેબ,
એ આપણને દુ:ખ આપીને ખોટા રસ્તેથી
પાછા વાળવા માંગતા હોય છે.
યાદ રાખો , જીવન ની આ ક્ષણ ને ખુબ જ સારી આ રીતે જીવી લો ,
કા૨ણ કે જીવન ની આ ક્ષણ કરોડો ના ખર્ચે પણ પાછી નહિ મળે .
જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં
ખોટું લખાઈ ગયું હોય
તેની ચિંતામાં પડવા કરતા
કિતાબના કોરા પાનાં
સારા લખાય તેની ચિંતા કરો.
" જાગ્યા ત્યારથી સવાર "
life motivational quotes in gujarati |
ગુસ્સો કર્યા પછી પણ એકબીજાની ચિંતા કરવી ,
એ જ સાચા સંબંધની નિશાની છે .
કબૂલ કરવાની હિંમત અને સુધારી લેવાની દાનત હોય તો
ભૂલમાંથી પણ ઘણું બધુ શીખી શકાય છે.
કડવું છે પણ સત્ય છે . મરવા વાળા ને લેવા વાળા હજારો મળી જશે ,
પણ જીવતા છે તેને સમજવા વાળા એક પણ નહિ મળે .
જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જાઓ,
ત્યાં પહોંચશો એટલે આગળનું પણ દેખાશે
પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે ,
ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે
મુશ્કેલીઓ રૂ થી ભરેલા કોથળા જેવી હોય છે સાહેબ,
જો જોયા જ કરો તો બહું મોટી દેખાશે
પણ ઉપાડી લેશો તો હળવીફુલ જ હોય છે.
સંબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરાથી , નથી ટકતો ,
એ તો ટકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિશ્વાસથી .
Motivational Quotes in Gujarati for Students
માત્ર પોતાનો જ ધર્મ સૌથી ઊંચો છે,
એ સાબિત કરવા માટે આ માણસ સૌથી નીચે પડી ગયો છે.
સફળતા ક્યારેય માટે કાયમી હોતી જ નથી,
નિષ્ફળતા માટે પણ આ જ વાત લાગુ પડે છે.
હૃદય પર કોતરી રાખજો સાહેબ:
વર્ષનો દરેક દિવસ સર્વોત્તમ દિવસ જ હોઈ છે.
ઈર્ષાળુઓ તમને પાણી પર ચાલતા જોઇને પણ એમ જ કહેશે કે…
આને તો તરતાં પણ નથી આવડતું.
ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો…
પણ આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ એ કરતો નથી.
નથી ની ચિંતા છોડો,
જે છે એનો આનંદ માણો.
જીવન માં સુખી થવું હોય તો, કોઈને પણ શિખામણ ના આપવી,
બુદ્ધિશાળી ને તેની જરૂર જ નથી અને ગાંડા તો માનવાના જ નથી.
જે પ્રગટે છે તે અજવાળું કરે જ છે પણ…
જે બળે છે એ માત્ર તો રાખ જ કરે છે
motivational quotes gujarati |
નવરા બેસવું પણ…
નબળા વિચારો વાળા સાથે ના બેસવું
ફરી ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સબંધોમાં,
ક્યારેય પહેલા જેવી મીઠાશ નથી જ હોતી !! શુભ સવાર
બાળપણ એ આપણ ને પ્રભુએ આપેલી અણમોલ ભેટ છે,
જેની સાચી કદર માણસને ઘડપણમાં થાય છે !! શુભ સવાર !!
જેમ જેમ તમારું નામ તમારું ઉંચુ થાય તેમ તેમ શાંત ૨હેતા શીખો,
કારણ કે અવાજ હંમેશા સિક્કાઓ જ કરે છે , નોટો નહિ.
જીવન ની મીઠાસ માણવા માટે
કડવા અનુભવો થવા જરૂરી છે.
સુપ્રભાત તમારો દિવસ શુભ રહે
આજના સુવિચાર text
લક્ષ્ય વગરની દોડ એ ગતી છે.!!
જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે.
વહેલા જાગવું હંમેશા ફાયદાકારક રહે છે.
પછી એ ઉંઘ માંથી હોય કે… વહેમ માંથી